NCERT Recruitment 2026: 173 Non-Teaching Posts માટે હવે ઓનલાઇન અરજી કરો
NCERT Recruitment 2026 એ શિક્ષણ ક્ષેત્રમાં નોકરી શોધતા ઉમેદવારો માટે મોટી તક છે. નોન-ટિચિંગ સ્ટાફ માટે 173 ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતી National Council of Educational Research and Training (NCERT) દ્વારા કરવામાં આવી રહી છે, જે ભારત સરકાર હેઠળની પ્રતિષ્ઠિત સંસ્થા છે. કયા પદો માટે ભરતી થશે? 173 નોન-ટિચિંગ … Read more