Aadhaar-PAN Link Deadline 2026: ઇન્કમ ટેક્સનો નવો નિયમ, પેનલ્ટી અને છેલ્લી તારીખ – પાન કાર્ડ બંધ થઈ જશે, જલ્દી કરો!
Aadhaar-PAN Link Deadline 2026 નજીક આવતાં ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી કરદાતાઓ માટે મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. જો તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય, તો પાન નિષ્ક્રિય (Inactive) થઈ શકે છે, જેના કારણે બેંકિંગ, ઇન્કમ ટેક્સ રિટર્ન, રોકાણ અને અન્ય નાણાકીય કામકાજ અટકી શકે છે. આ નિયમો Income Tax Department દ્વારા અમલમાં મૂકવામાં … Read more