Holidays List 2026: બેંક રજાઓ અને જાહેર રજાઓની સંપૂર્ણ યાદી (PDF ડાઉનલોડ)
Holidays List 2026માં ભારતની તમામ મહત્વપૂર્ણ જાહેર રજાઓ અને બેંક રજાઓનો સમાવેશ થાય છે. આ યાદી નોકરીયાત લોકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને બેંક ગ્રાહકો માટે ખાસ જરૂરી છે કારણ કે તે આખા વર્ષની પ્લાનિંગમાં મદદ કરે છે. રજાઓની અગાઉથી જાણકારી હોવાથી ઓફિસ કામ, મુસાફરી, પરીક્ષા તૈયારી અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન સરળ બની જાય છે. 2026ની જાહેર રજાઓ … Read more